Powered By Blogger

Saturday, October 13, 2012

આપે છે દિલાસા અને રડવા નથી દેતા, દુ:ખ મારું મને મિત્રો જીરવવા નથી દેતા; આંસુઓ ટકાવે છે મને ભેજ બનીને, એ જીવતા માણસને સળગવાનથી દેતા.

No comments:

Post a Comment